*સ્ત્રી શક્તિ ને શતશત વંદન સહ અભિનંદન !*
*જીવલેણ બીમારી પારવોગ્રસ્ત ગલૂડિયાં ને અશ્રુભીની અંતિમ વિદાય આપતી ચાર સ્વયં સેવિકા બહેનો !*
પારવો/પાર્વો રોગનું નિદાન અને ત્યાર બાદ જરૂરી સારવાર ચિકિત્સા શરૂ થાય તે પહેલાં દેહ છોડી જનાર ગલૂડિયાં ને અગ્રણી જીવદયા સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ચાર (૪) સ્વયં સેવિકા બહેનો *સપના ઝરીયા, પલ્લવી શુક્લા, શીલા પટેલ અને ભાવના નાયક એમ ચારે બહેનો* પૈકી સપના ઝરિયા ને લિંક રોડ સ્થિત *લિંક રેસીડેન્સી પાસે બીમાર ગલૂડિયાં ને જોવામાં આવ્યા બાદ પારવો રોગનું નિદાન અને સારવાર ચિકિત્સા અપાવી શકાય તે પહેલાં નાનો દિવ્યાત્મા દેહ છોડી આ ફાની દુનિયાને અલવિદા કહી પ્રયાણ કરી ગયો !*
ચારેય જીવદયા પ્રેમી બહેનોએ એકજૂટ બની અદ્દભૂત પ્રાણી પ્રેમ દાખવી જાતે સ્વ મહેનત થી ખાડો ખોદી અશ્રુભીની આંખે *"મા નર્મદા ના ખોળા માં દશાશ્વ મેઘ ઘાટે સમાધિ આપી અશ્