Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam

Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam Our Ashram's Gaushala-A safe haven for mother cows

A beautiful hymn sung by our dear Guddi ben (Ranjan ben Chavda) on an auspicious occasion of the birthday of param Pujya...
22/09/2023

A beautiful hymn sung by our dear Guddi ben (Ranjan ben Chavda) on an auspicious occasion of the birthday of param Pujya Sadguru Brahmanishta Shri Daduram Bapa.
https://youtu.be/7MNnx8C-EQ8
Follow and subscribe our social media communities to get up to date on upcoming events, satsang, videos/photos.
YouTube: https://www.youtube.com/channel/UCfdFG3EiV9GxUhpt0tqTdvA
Instagram: jayshri_daduram_seva_trust
Website: https://maharshidaduram.org
PremDhara.Jayshree Daduram Seva Trust
Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam

Most Popular || જન્મદિન મુબારક હો મારા સદ્ગુરુ દેવ ને ||Singer:રંજનબેન ચાવડા

।।सद्गुरु शरणम्।।ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપાના સાનિધ્યમા  તા.૦૩/૦૭/૨૦૨૩ સોમવાર અષાઢ ...
01/07/2023

।।सद्गुरु शरणम्।।

ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપાના સાનિધ્યમા તા.૦૩/૦૭/૨૦૨૩ સોમવાર અષાઢ સુદ પૂનમ (વ્યાસ પૂર્ણિમા)નો દિવ્ય ગુરુપૂર્ણિમા મહા મહોત્સવ ઉજવાય રહ્યો છે.
તા.૦૨/૦૭/૨૦૨૩ રવિવાર (ચૌદસ)
રાત્રે ૦૯:૦૦ કલાકે ભજન,સત્સંગની ધારા
તા.૦૩/૦૭/૨૦૨૩ સોમવાર (પૂનમ)
સવારે ૦૮:૦૦ કલાકે પાદુકા પૂજન
સવારે ૦૯:૦૦ કલાકે ગુરુપૂજન - અર્ચન (દિવસભર)
સાંજે ૦૪:૦૦ કલાકે મહા આરતી
ભોજન - મહા પ્રસાદ અવિરત...
પૂજ્ય બાપાનાં શ્રી મુખેથી આત્મજ્ઞાન રૂપી સત્સંગનો મહામૂલો લ્હાવો દિવસભર.....
આ મંગલમય મહામૂલા ઉત્સવમાં પધારી ભજન,ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો લ્હાવો લેવા પધારવા જાહેર આમંત્રણ...
નિવેદક: - નિમિત્ત માત્ર લઘુ મહંત પૂજ્ય શ્રી માનસરોવરબાપુ ગુરુ શ્રી દાદુરામબાપુ તેમજ પૂજ્ય બાપનો વિશાળ સાધક પરિવાર.
ઉત્સવનું આંગણું:-
સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપાની તપસ્થળી "યજ્ઞતીર્થ" શ્રી પ્રેમધારા યોગાશ્રમ - સિદ્ધપીઠ ચનવાડા ધામ તા. ડભોઈ જી. વડોદરા(કાનમ પ્રદેશ),ગુજરાત

The only gift that money cannot buy and that stays with your children forever is the gift to Love towards Gaumata ( Moth...
08/06/2023

The only gift that money cannot buy and that stays with your children forever is the gift to Love towards Gaumata ( Mother Cows).
We sincerely congratulate and thanks to Iskhika Gohil who celebrated her birthday at our ashram gaushala Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam by serving mother cows and inspired everyone who takes pride and respects the importance of Gaumata as a spiritual symbol of achieving higher realms of consciousness.

We welcome young generation to explore our VEDIC GIR GAUSHALA and learn more about the significance of mother cows in the world and why they are revered as holy in India.

Watch this video to know the end to end process of making organic ghee from Gir Cow milk. For interested customers, plea...
28/04/2023

Watch this video to know the end to end process of making organic ghee from Gir Cow milk.
For interested customers, please call or WhatsApp +91-7016629125 (गव्यसिध्ध डाॅ. विपुल रबारी).
For any other inquiry email us to [email protected]

https://www.youtube.com/watch?v=gShiqlDUIao

Thank you to our guru brother Tusharsinh Rana for distributing 21 donation boxes on his birthday in the service of mothe...
16/04/2023

Thank you to our guru brother Tusharsinh Rana for distributing 21 donation boxes on his birthday in the service of mother cow at our ashram's gaushala.

मनुष्य जीवन मे दुख का कारण और उसका समाधान || मानसरोवर बापूजी का अद्भुत सत्संग
16/04/2023

मनुष्य जीवन मे दुख का कारण और उसका समाधान || मानसरोवर बापूजी का अद्भुत सत्संग

मनुष्य जीवन मे दुख का कारण और उसका समाधान || मानसरोवर बापूजी का अद्भुत सत्संग || HD Video ||By, लघु महंत श्री परम पूज्य मानसरो.....

सनातन इस प्रकृति का अस्तित्व है। हम सब सनातन धर्म की धरोहर हैं !! -लघु महंत श्री परम पूज्य मानसरोवर बापूजी.Many congratu...
12/04/2023

सनातन इस प्रकृति का अस्तित्व है। हम सब सनातन धर्म की धरोहर हैं !!
-लघु महंत श्री परम पूज्य मानसरोवर बापूजी.

Many congratulation to Mahant Shree Mansarovar Bapu ji for being elected as president of AKHIL BHARTIYA SANT SAMITI of Baroda district.

सनातन इस प्रकृति का अस्तित्व है। हम सब सनातन धर्म की धरोहर हैं! ||HD Video ||લઘુ મહંત પરમ પૂજ્ય શ્રી માનસરોવર બાપુજી. (સરકાર...

Celebrate your special occasions like birthdays, anniversaries at our Gaushala "Shri Maharshi Gir Gaushala, Chanwada Dha...
11/04/2023

Celebrate your special occasions like birthdays, anniversaries at our Gaushala "Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam"with your families and friends by feeding fodder and jaggery to mother cows and grace yourself by her divine blessings.

You can also donate online for cows food and shelter. For more inquires or book a visit to gaushala please email us to [email protected] or call on (+91)9725904911.

"गाय बचेगी तो देश बचेगा !!" let's spread this message to all our friends and families which enables cow shelter home in India to nourish and look after mother cow's wealth.

गो माता करतीं सदा, भव सागर से पार!इनकी तुम सेवा करो, जीवन देंगी तार!गोबर से बढ़िया नही, खाद दूसरी को

Serving to "mother cow" is superior to even heaven.
10/04/2023

Serving to "mother cow" is superior to even heaven.

પધારો....અંતરનો આવકારોસ્નેહનો સત્કારપ્રેમનું પાથરણું ઉજળો અવસરસમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપુની તપસ્થલી અને લઘ...
05/04/2023

પધારો....
અંતરનો આવકારો
સ્નેહનો સત્કાર
પ્રેમનું પાથરણું
ઉજળો અવસર
સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપુની તપસ્થલી અને લઘુ મહંત સદગુરુ શ્રી મહર્ષિ માનસરોવરબાપુની પુરુષાર્થભૂમિ, કર્મસ્થલી"યજ્ઞતીર્થ" શ્રી પ્રેમધારા યોગાશ્રમ, સિદ્ધપીઠ ચનવાડા ધામના પ્રવર્તમાન ગાદીપતી સમર્થ સદગુરુ આચાર્ય મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના પાટવી શિષ્ય અને ચનવાડા પીઠના ઉતરાધિકારી ગાદીપતી પ.પૂ. સદગુરુ શ્રી મહર્ષિ માનસરોવર બાપુ ગુરુ શ્રી દાદુરામ બાપુના પૃથ્વી પ્રાકટ્ય દિવસ (ચૈત્ર સુદ પૂનમ - હનુમાન જ્યંતી) તેમજ તિલકવિધિ (ગાદીસ્થ દિવસ)ના મંગલ દિવસે દિવ્ય ઉત્સવનું આયોજન કરેલ છે. ચૈત્ર વદ એકમ ( હનુમાન જયંતીના બીજા દિવસે) તા.૦૭/૦૪/૨૦૨૩ શુક્રવારના સવારે ગૌ પૂજન,ગુરુ ચરણ વંદના,ભંડારો તેમજ રાત્રે ૯:૦૦ કલાકે ભાતિગળ લોકડાયરો રાખેલ છે જેમાં વિશ્વ વિખ્યાત લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી (ગીર), કચ્છી કોયલ શ્રી વનિતાબેન પટેલ, સંતવાણી આરાધક લતીશ ઠાકોર, કોકિલ કંઠી લોક ગાયિકા શ્રી મનીષાબેન રબારી (પાઘડી) પધારી પોતાની આગવી - ઓજસ્વી - મધુર શૈલીમાં ભારતીય સંસ્કૃતિ,ગૌ મહાત્મય,રાષ્ટ્રપ્રેમ અને ભારતના સંતો,દાતાઓ,સતીઓ, ભક્તો એવમ શૂરવીરોની અમર ગાથાઓ અને રૂડા ગીતો રજુ કરશે. એક દિવસીય આ મંગલમય ઉત્સવમાં પધારી સંત દર્શન,ભજન,ભોજન અને ભક્તિના સંગમમાં સહભાગી બનવા આપ સહ પરિવાર,સ્નેહી મિત્રો સાથે પધારવા ભાવભર્યું હાર્દિક આમત્રંણ છે.
લી.
સમર્થ સદગુરુ પ.પૂ.શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુ
લઘુમહંત પ.પુશ્રી માનસરોવર બાપુ ગુરુ શ્રી દાદુરામબાપુ
તેમજ વિશાળ સેવક પરિવાર
પાવનધરા "યજ્ઞતીર્થ" શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામ. તા. ડભોઈ,જી.વડોદરા

Celebrated the birthday of our guru brother Tusharsinh Rana bhai and Yogeshbhai at our ashram's Maharshi Gir Gaushala by...
04/04/2023

Celebrated the birthday of our guru brother Tusharsinh Rana bhai and Yogeshbhai at our ashram's Maharshi Gir Gaushala by serving the mother cows by feeding them jaggery and fodder. May sadguru bless you and your family with lots of success, wealth and good health.
"गाय बचेगी तो देश बचेगा !!" let's spread this message to all our friends and families which enables cow shelter home in India to nourish and look after mother cow's wealth.

ગુજરાત રાજ્યની ૧૫મી વિધાનસભા સત્ર સમાપનના આગલા દિવસે વિધાનસભાના મા. અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબ,યશશ્વી  ગૃહમંત્...
30/03/2023

ગુજરાત રાજ્યની ૧૫મી વિધાનસભા સત્ર સમાપનના આગલા દિવસે વિધાનસભાના મા. અધ્યક્ષ શ્રી Shankar Chaudhary સાહેબ,યશશ્વી ગૃહમંત્રી મા. શ્રી હર્ષ સંઘવી સાહેબ,મા.શ્રી રત્નાકરજી(મહામંત્રી ભા.જ.પ.)ના શ્રધ્ધા સભર આમંત્રણને માન આપી અખિલભારતીય સંત સમિતિના અધ્યક્ષ પૂ. શ્રી નૌતમ સ્વામી, વૈષ્ણવ સમ્રાટ શ્રી મહંત શ્રી મોહનદાસજી એવમ વરિષ્ઠ સંતો સાથે સ્વરાજ્ય અને સુસાશન માટે આશીર્વાદ આપ્યા..

Wish you a very happy and prosperous Rama Navami.
30/03/2023

Wish you a very happy and prosperous Rama Navami.

28/03/2023

Our Gaushala-A safe haven for mother cows.
Its a blessing from the holy mother cow herself which is enabling us to feed hundreds of Cows and calves, taking care of their grazing times and health.

Indeed the 33,000 Gods and Godesses who reside in them make the Gaushala vibrating with pure transcendental energyfield. Just standing there observing them, seeking their blessings and feeding them with our own hands brings instant peace to the restless mind. Its like a touch of nature calms all your worries and anxieties.

We at Jayshree Daduram Seva trust (Government registered trust) bring to you, an opportunity to feed and contribute for the Divine cows, many of which have been rescued and given shelter in our Gaushala. You are invited to be a part of our LOVE and SERVE GAUMATA campaign!

This gaushala is run and managed by Sadguru Maharshi Mast Daduram Bapu who is a God realized Saint of the highest order.
He devoted all his life in serving humanity by spiritually uplifting them through divine Satsang Kirtan and helping the rural population of Gujarat access better life standards. Also providing daily meals to homeless who comes to PremDhara.Jayshree Daduram Seva Trust ashram. We use our milk and milk products in the rural community for free meal campaign. All our cows (Gaumata) have been raised and fed through the divine grace of our Sadguru.

We request everyone to join us and be part of this social initiative to serve and save our mother cows.

Address

Dadurambapu Premdhara Ashram, Chanwada
Dabhoi
391105

Alerts

Be the first to know and let us send you an email when Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shri Maharshi Gir Gaushala, Chanwada Dhaam:

Videos

Share

Category