03/12/2022
જય ગૌમાતા 🚩
હિન્દૂ યુવા સંગઠન માંડવી ગૌરક્ષાદળ દ્વારા આવતી કાલ તા:-૪/૧૨ ના રોજ તલવાણા ગૌશાળાની મુલાકાત તેમજ નીરણ વિતરણ માટે જવાનું હોવાથી પ્રત્યેક યુવા સવારે ૧૦ વાગ્યે આઝાદ ચોક પહોંચે ..
નોંધ:-જો કોઈએ આ વિતરણમાં સહભાગી થવું હોય અથવા ત્યાં પહોંચી કશું યોગદાન આપવું હોય તો તે સ્વીકાર્ય રહેશે …
કાર્યકર્તાઓએ સવારે ૧૦ વાગ્યે આઝાદ ચોક પહોંચવું