#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
સાંઈ જીવદયા , વિસનગરઆપણા દેશ માં રાષ્ટ્રીય પક્ષી તરીકે મોર ને સ્થાન આપવામાં આવ્યું છે. આજે થલોટા ગામ નાં ખેતર માંથી ૪ કે ૫ કુતરાઓએ મોર પર હુમલો કર્યો હતો. તે ઘટના સ્થળે કોઈ જીવદયા પ્રેમી એ ત્યાંથી છોડાવી ને સાંઈ જીવદયા ગ્રુપ વિસનગર લઇ ને આવ્યા હતા. એ મોર બહુ જ વધારે ઈજાગ્રસ્ત હતો. તેથી તે મોર ને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યાર બાદ તે મોર એ પોતાના અંતિમ શ્વાસ છોડી દીધા હતા. આ મોર તે પછી સાંઈ જીવદયા સેવકો દ્વારા પૂજા કરીને તે મોર ને સમાધી આપવામાં આવી હતી..🙏 જય સાંઈ રામ 🙏
આજ ના ભોજન ( પફ ) ના દાતા પટેલ નાયરા આકાશ કુમાર જન્મદિવસ નિમિત્તે તો સાંઈ રામ માલિક એમને આવા કામ કરવા માટે શકિત આપે એવી સાંઈ રામ માલિક ને પ્રાર્થના.
આપણું અમુલ્ય દાન સ્વીકારવા માં આવશે. તમારા પૈસા વ્યર્થ નહીં જાય એની ગેરેન્ટી જે ભેગા થશે અમારા જોડે એમાંથી જરૂરિયાતમંદ પરિવારને ભોજન માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ...... અને ...... જરૂરિયાતમંદ લોકોની સેવામાં ઉપયોગ થાય છે. તમારે પણ દાતા થઈ શકો છો કોઈ જન્મદિવસ પર , લગ્નતિથિ પર કે પછી પુણ્યતિથિ આમ જ દાતા થાય ને એ ખુબ જ સારી વાત છે કેમ કે મારુ માનવું એવું છે. જેને પણ મદદ કરવી હોય એ મદદ કરી શકે છે . ભગવાન , ખુબ ધ્યાળુ છે , કે આપણને એક ટંક ભર પેટ ખાવાનું મળે છે .
🙏સાંઈ રામ માલિક ની દયા સદા સહાયતે 🙏
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
તા. 6/01/24 ના રોજ સાંજે 4 : 30 એ આદર્શ સ્કૂલની પાછળ એક ગલૂડિયાં પર બસ ચડી જતા ગલૂડિયાં પાછળનો પગ કપાઈ ગયો હતો અમારી ટીમ તત્કાલીન તેને આંબાવાડી પાંજાપોળ, અમદાવાદ વધુ સારવાર માટે લઈ ગયા હતા... સાંઈ રામ 🙏🏻
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
જય સાંઈ રામઅત્યારે ગરમી ની સિઝન ચાલી રહી છે જે લોકો ફ્રૂટ કે શાકભાજી ની લારી અને ફૂટપાથ પર બેસી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. તેઓ માટે સાંઈ જીવદયા ગ્રુપ ના સેવકો એ બપોરે તરસ છીપા વવા માટે 80 લિટર મસાલા વાળી છાસ પીવડાવી ને કાળજાળ ગરમીના સામે રક્ષણ આપવા માટે સેવા કરવામાં આવી હતી...
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
તા. 3/4/23 ના રોજ સાંજે એક જીવદયા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એક નંદી મહારાજની આંખમાં અંજાન વ્યક્તિએ હુક જેવું માર્યું છે અને અમારી ટીમ દ્વારા રાત્રે એને સોઢતા બહુ જહેમત પછી રાત્રે 11: 30 દોરડા વડે નંદી મહારાજ પકડમાં આવ્યો, તે પછી એની આંખમાથી સરિયો નિકાળી એન્તિબાયોતિક દવા કરી છોડી મુકાયો હતો...
તા. 19/03/23ના રોજ રાત્રે 11:30 વાગે ગંજીના ઢાર પર એક ગાયને એક્સિડન્ટ થયો છે અને ગાયને વધુ વાગ્યું છે એવો ફોન આવતા સાઈ જીવ દયા ગ્રુપની તે જગ્યા પર પહોંચતા જોયું તો ગાયના બે પગમાં ફ્રેકચર થયું હતું અને કાનમાં કીડા પડ્યા હોવાથી ત્યાં તેની સારવાર કરીને વધુ સારવાર અર્થે વિસનગર પાંજરાપોળમાં મોકલી આપી હતી...
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
દેવો ની દિવાળી એટલે દેવ દિવાળી સાઈજીવદયા ના સેવકો એ પીડારીયા સરોવર પર જઈ ને આશરે ૨૫૧ દિવા કરી ને દેવ દિવાળી ની ઉજવણી કરી.
#saijivdaya #saijivdayavisnagar #sjd #saijivdayaanimalwelfare #animalwelfare #rescueanimal #savebirds #savelife #savehumanity #donatefood #donate #donation #humanity #helpforpoorpeople #helpforhelpless #charity #ngocharity
જય સાઈરામઆજે સાઈજીવદયા ના સેવકો એ એક મોટી હિમાલીયા બેબી કીટ , ૧ કિલો ઘી , ૧ કિલો ગોળ , ૧ કિલો સફરજન, ૧ કિલો મોસંબી ૨ નંગ નારીયેલ એમ કરી ને છ વસ્તુઓ ગભૅવતી સ્ત્રી ને આપી ને એક નાનું પુણ્ય કરી ગભૅવતી સ્ત્રી ના આશીર્વાદ લીધાં. ઓળખાણ ક્યાં હતી . આપણા કોઈની આ તો કુદરતની ભલામણા છે વગર સરનામે લાગણીના કારણો બંધાતા ગયા આપણે સૌ...