સુખ દુઃખ માં મારો સાથ આપનારી મારી જીવન સાથી આહીરાણી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન દ્વારિકા વાળો તને ખુશ અને નીરોગી રાખે તેવી પ્રાર્થના happy birthday dear
21/08/2021
કુદરતી રીતે પકાવેલ મગફળી નું તેલ મગફળીના દાણા અને તમામ કઠોળ તમામ અનાજ દેશી ગીરગાય નું ધી વગેરે ખેતી ની વસ્તુઓ મળશે
સફેદ જુવાર નું બિયારણ પણ મળશે
05/07/2020
👆સર્વે ખેડૂતો ને જણાવવાનું પ્રાકૃતીક કૃષિ ની બન્ને યોજનાઓની અરજીઓ મેળવવા માટે તા.૫-૭-૨૦૨૦ ને ગુરુ પુર્ણિમા ના દિવસ થી આઇ ખેડુત પોર્ટલ ચાલુ થનાર છે જે તા.૧૫-૮-૨૦૨૦ ( સ્વાતંત્ર દિન ) સુધી ખુલ્લુ રહેનાર છે. તો દરેકે અરજી કરવી.જયેશ કછોટ લોઢવા7878878713
05/07/2020
Spnf
05/07/2020
મારો આ ફેસબુક પેજ છે તેમને લાઈક કરો મારે 5000 ફ્રેન્ડ પુરા થઈ ગયા છે
Be the first to know and let us send you an email when Jayesh kachhot ahir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.