Laaliyo : The brave dog

  • Home
  • Laaliyo : The brave dog

Laaliyo : The brave dog The brave dog that reached the Rashtrapati Bhavan breaching US-Indian security

23/01/2024

ાત
હે ફોર્વર્ડિયાઓ ...
ગઈકાલે શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે દિવાળી ઉજવી એનો અર્થ એ નથી કે આજે તમે 'સુખનું તોરણ ઝૂલતું રહે...'ના મેસેજીસ fwd કરવા મંડો.
હદ છે ... :/

22/07/2023

>>>

ગુજરાત માં સવારથી જયારે અમદાવાદ માં ભારે વરસાદ સાંજે 5 વાગ્યા થી 9 વાગ્યા ઘણો વરસાદ વરસી ગયો છે હવે આપડે શું કરી શકીએ ?

તંત્ર ને ગાળો દેવાની જગ્યાએ માનવતાવાદી અભિગમ રાખી એક બીજાને બનતી મદદ કરીએ તોય આ કુદરતી આફતમાં થી બહાર આવી જઈશું કેમકે તંત્ર એકલું આ કુદરતી આફતમાં થી બહાર નહિ કાઢી શકે અને તંત્ર પણ માણસો દ્રારા જ ચાલતું હોય છે માનવતાવાદી અભિગમ થી જ કુદરતી આફત સામે જીતી શકાય .

૧. આપડા ઘરડાઓ અનાજ ભરીને રાખતા હતા દાળ ચોખા વગેરે વગેરે મરી મસાલા વગેરે પણ સીઝનેબલ રીતે દરેક ઘરમાં ભરેલા જ હોય છે ઘણી વાર આપણ ને થાય કે આટલું બધું બિનજરૂરી ભરવાનો શો મતલબ પણ ઘર ની બહાર નાં નીકળી શકાય તો કઈ નહિ પણ ખીચડી બનાવી ને પણ ખાઈ શકાય એવી વ્યવસ્થાતો હોય જ છે આપડી જોડે આ બધું એક્સ્ટ્રા પડ્યું હોય તો કોઈ નાં ઘરે પાણી ભરાયું હોય એને થોડા પ્રમાણમાં આપી શકીએ અથવા તો કોઈ ફૂડ પેકેટ બનાવતી સંસ્થાઓ ને દાન કરીએ તોય મદદ થઇ શકે

૨. ઘરમાં એક્સ્ટ્રા દૂધ ની થેલી હોય અને આડોશ પાડોશ માં નાના બાળક વાળા રહેતા હોય તો એમને દૂધ ની થેલી આપીને પણ નાની મદદ કરી શકીએ જે મદદ કરે છે એણે પોતાની ચિંતા કરવાની જરૂર નથી એની મદદ ઈશ્વર આપો આપ કરે છે .

૩. જેમ બને એમ પાણી માં બહાર જવાનું ટાળવું જોઈએ વિહીકલ બંધ થઇ જવાની સંભાવનાં પણ રહેલી છે અને આ વરસાદ માં માંદા પણ પડી જવાય એવું છે જેથી બહાર બિનજરૂરી નીકળવું નાં જોઈએ કોઈનું વિહિકલ આપડા ઘર પાસે બંધ પડી ગયું હોય તો એને પોતાના ઘર પાસે મુકવાની વ્યવસ્થા કરી આપીએ . તેમજ બિન જરૂરી ટ્રાફિક થવાની શક્યતા છે

૪. પાણી જોવા જવું પાણી નાં ફોટા પાડવા જવું સેલ્ફી લેવા જવું એવોઈડ કરવું જોઈએ ક્યા રસ્તે ખાડો પડેલો છે એ આપણ ને ખબર નાં હોય તો અકસ્માત થવાની સંભાવના છે વિજળી નાં ડીપી માં પાણી ભરાયું હોય અને જો ઘરની લાઈટો જબકારા મારતી હોય તો લાઈટ નો ઉપયોગ ટાળવો ખુલ્લા તારને અડકવું નહિ તેથી પણ મોટા અકસ્માત ટાળી શકાય .

5. તમારા ઘર પાસે ખાડો હોય તો ત્યાં લાકડી ભરાવી લાલ કપડું લટકાવી શકાય જેથી કોઈ ખાડામાં ના પડે, સ્ટ્રીટ લાઈટ બંધ હોય તો ઘર ની બહાર ની લાઈટ ચાલુ રાખી શકાય

6. કોઈની દુકાન માં માલ પલળે એવો હોય અને આપડા ઘરમાં જગ્યા હોય તો આપડા ઘરે માલ મુકવાની જગ્યા કરી આપી શકાય

7... હવાઈ ગયેલા બિસ્કિટ ફેકી દેવાની જગ્યાએ કુતરા ને આપી શકાય , એઠવાડ કે શાક નાં છોતરા ફેકી દેવાની જગ્યાએ ગાયને ખવડાવી શકાય , આવતી કાલે વરસાદ ચાલુ રહે તો ચકલીઓ પક્ષીઓ માટે ધાબા ની પાળી પર થોડા અનાજ નાં દાણા નાખી શકાય

આમ આવી નાની નાની મદદ થી કુદરતી આફત ને હળવી કરી શકાય

તો આવો એકબીજા ની મદદ કરીએ અને ફરી એકવાર અમદાવાદ ને ધબકતું કરી દઈએ .

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Laaliyo : The brave dog posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Pet Store/pet Service?

Share