
30/03/2024
જય અહિંસા સાથે જણાવવાનું કે
તા.29/03/2024
વહેલી સવારે ગૌ રક્ષક ગીતાબેન રાંભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય રાંભિયા ને બાતમી મળેલ હતી અબોલ જીવો ભરેલી એક બોલેરો પિકઅપ ગાડી નંબર ( જીજે - 07 - YZ 4125 ) પસાર થવાની છે આ બાતમી ના આધારે ટ્રસ્ટના સંચાલક તેમજ ટીમ સાથે મળેલ બાતમી મુજબના
મહેશ રાખી બી .આર .ટી .એસ . બસ સ્ટેન્ડ સામે એ.એમ.ટી એસ બસ ડેપો સામે બ્રીજ ઉતરતા સારંગપુર ટર્નિંગમાં વોચમાં ઊભા હતા ત્યારે બાતમી મુજબની એક બોલેરો પીકપ પસાર થતા અટકાવી તપાસ કરતાં અંદરથી ભેંસ 03 તથા પાડા 02 તેમજ
01 પાડી અબોલ જીવ 6 કતલખાને જતા બચાવી અભયદાન અપાવેલ છે.
આ બાબતની અમોએ કાગડા પીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ અબોલજીવોને પાંજરાપોળમાં આશ્રય અપાવેલ છે..
સંસ્થના અબોલજીવો બચાવો અભિયાનમાં આપ પણ જોડાઈ તન મન ધન થી સહકાર આપી વધુ ને વધુ અબોલજીવોને અભયદાન અપાવી શકો છો.....
બેંક ની વિગત ...
HDFC BANK
BRANCH GHANDHI ROAD
IFSC CODE: HDFC 0000970
S.A/C NO. 09701450000035
Gitaben Rambhiya Trust