Bhagwan Mahavir Ashirwad Jivdaya Tirth - Sudasana

Bhagwan Mahavir Ashirwad Jivdaya Tirth - Sudasana Jivdaya Jivdaya Tirth located at Kodariya Mahadev, Nava Sudasana, Taluka - Satlasana, Dist - Mehasana, North Gujarat. India
(16)

10/11/2023

દીપાવલી પર્વ દરમિયાન અબોલ જીવોને રોજ ગોળ દ્વારા મોં મીઠું

18/09/2023
20/01/2023

ઠંડીની મોસમમાં અબોલ જીવોને લીલું ઘાસ

23/10/2022

દિવાળીના પર્વ દિવસોમાં અબોલ જીવોને ગોળ

ખેરાલુ પોલીસ દ્વારા કતલખાને લઈ જવાતી 13 ભેંસોની ગાડી પકડીને આપણી સુદાસણા પાંજરાપોળ માં લાવવામાં આવી છે.
13/10/2022

ખેરાલુ પોલીસ દ્વારા કતલખાને લઈ જવાતી 13 ભેંસોની ગાડી પકડીને આપણી સુદાસણા પાંજરાપોળ માં લાવવામાં આવી છે.

Every charitable act is a stepping stone towards heaven.
24/08/2022

Every charitable act is a stepping stone towards heaven.

બેસતાં વર્ષે અબોલ જીવોને ગોળ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું.
05/11/2021

બેસતાં વર્ષે અબોલ જીવોને ગોળ દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું.

08/08/2021

કતલખાને લઈ જવાતાં 20 વાછરડાને ખેરાલુ પોલીસ દ્વારા બચાવી સુદાસણા પાંજરાપોળ માં આશ્રય આપવામાં આવ્યો છે.

15/07/2021

ગેરકાયદે કતલખાને જતાં અબોલ જીવોને સુદાસણા પાંજરાપોળ માં આશ્રય

https://youtu.be/Qy8OfUQQ5ag

સતલાસણા પાસે હાઇવે પર ખેરાલુ તરફ ગેરકાયદે કતલખાને જતી આઈશર ગાડીમાંથી પોલીસે ૧૩ અબોલ જીવોને બચાવી સુદાસણા પાંજરાપોળ ખાતે ...
15/07/2021

સતલાસણા પાસે હાઇવે પર ખેરાલુ તરફ ગેરકાયદે કતલખાને જતી આઈશર ગાડીમાંથી પોલીસે ૧૩ અબોલ જીવોને બચાવી સુદાસણા પાંજરાપોળ ખાતે લાવવામાં આવ્યા છે.

14/01/2021

સુદાસણા પાંજરાપોળ માં બિમાર જીવોની રોજ ડોકટર અને સ્ટાફ દ્વારા સારવાર થાય છે. આપ સૌ ના આશીર્વાદથી અસહાય જીવોને ખૂબ શાતા મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.

20/12/2020

સુદાસણા પાંજરાપોળ,
તારંગાજી તીર્થ સમીપ
🌴🌳🌴🌳🌴🌳
ચાર દિવસથી દાંતિવાડા કૃષિ યુનિવર્સિટીના ચિકિત્સકો ની સ્પેશિયલ ટીમ સુદાસણા સંવેદના ગૃહના આશ્રયે રહેલાં માંદા પશુઓની ચિકિત્સા અને સારવાર કરી રહી છે. પશુઓ ને રોગ મુક્ત કરી શાતા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કસાઇના છરા નીચે જતાં બચેલાં અહિં ૧૦૦૦ જેટલાં શોષાયેલાં અને બિમાર જનાવરોને આશ્રય આપીને, મેઘ સમા મહાજનો ની હુંફથી પરવરીશ કરી શાતા અપાય છે.
૨૦/૧૨/૨૦૨૦

26/06/2020

પ્રણામ,
પુણ્યશાળીઓ 🙏
આપ સૌના સહકારથી આપણી સુદાસણા પાંજરાપોળ જીવદયા સંસ્થામાં છેલ્લા બે મહિનામાં લગભગ 63000 કિલો તરબૂચ, 115000 કિલો રજકો બાજરીનું લીલું ઘાસ વગેરે 45 ડીગ્રી ગરમીમાં અબોલ જીવોને પીરસવામાં આવ્યું હતું. શ્રી અનિલભાઈ દોશી ની તા. 21 જુનની રૂબરૂ મુલાકાત વખતે જોયું તો એક પણ ગાય બિમાર કે બેઠેલી ન હતી.
આનું કારણ આપ સૌ દાતા પરિવારોનો સહકાર અને આશીર્વાદ છે.
આપણી સંસ્થા આગળ પણ આ રીતે જ ચાલે અને તેમાં આપ સૌનો સાથ સહકાર મળતો રહે, તેવી પ્રભુને પ્રાર્થના. 🙏🙏🙏

-જીવદયા તીર્થ સંચાલક કમિટી

આ ગરમીની સીઝનમાં અબોલ પશુઓને 6000 કિલો ઉપરાંત તડબૂચ
07/05/2020

આ ગરમીની સીઝનમાં અબોલ પશુઓને 6000 કિલો ઉપરાંત તડબૂચ

Happy Dipavali & Happy New Year
27/10/2019

Happy Dipavali & Happy New Year

15/10/2019

Now time to clean area after monsoon

04/04/2019

आप सौ के आशिर्वाद से बिमार पशुओं की संख्या 1% से भी कम

રાષ્ટ્રીય સંત પૂ. મોરારીબાપુના બહેન શ્રી કૈલાશબેનની જન્મદિનની આપણી પાંજરાપોળમાં અનોખી ઉજવણી.
03/02/2019

રાષ્ટ્રીય સંત પૂ. મોરારીબાપુના બહેન શ્રી કૈલાશબેનની જન્મદિનની આપણી પાંજરાપોળમાં અનોખી ઉજવણી.

25/11/2018
29/09/2018
12/09/2018

શ્રી બારગામ જૈન સમાજ તથા અન્ય દાતાશ્રીઓ ના સહયોગ થી ચાલતી
શ્રી ભગવાન મહાવીર જીવદયા તીર્થ
શ્રી સુદાસણા પાંજરાપોળ
માં ચાલતી પ્રવૃત્તિઓ દેખાડવાનોએક નમ્ર પ્રયાસ
એક કલીપ દ્વારા.......
આપ જોશો અને બીજા શુભેચ્છકોને મોકલશો.

Address

EC-2083, 2nd Floor, Bharat Diamond Bourse, BKC, Bandra (East)
Mumbai
400051

Alerts

Be the first to know and let us send you an email when Bhagwan Mahavir Ashirwad Jivdaya Tirth - Sudasana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhagwan Mahavir Ashirwad Jivdaya Tirth - Sudasana:

Videos

Share

Category

Nearby pet stores & pet services