08/01/2025
સાંતલપુર થી પાટણ 110 કિલોમીટર ત્યારે સાંતલપુર નાં છેવાડાના ગામ થી પાટણ 130 કિલોમીટર થતું હશે એવી જ રીતે આડીસર થી ભુજ 160 કિલોમીટર છે એવી જ રીતે દરેક જીલ્લામાં છેવાડાના ગામો થી જીલ્લા નું મુખ્ય મથક દુર પડતું હશે તેનાં માટે દરેક છેવાડાના ગામો માટે નવા જીલ્લા બનાવવા નાં હોય પ્રજા ની સગવડતા માટે દરેક તાલુકા મથક ગ્રામ પંચાયત માટે જીલ્લા જેવી સુવિધા ઉભી કરવી જોઈએ જેથી પ્રજા નું કામ ઘરે બેઠા થઈ શકે ગુજરાત માં જે જીલ્લા ઓ છે બરાબર છે એમાં નાના નાના ટુકડા કરવા નાં હોય જેટલા જીલ્લા વધશે તેટલી સરકારી ઓફિસો સરકારી અધિકારીઓ સરકારી કર્મચારીઓ વધશે તેમનો પગાર ખર્ચ ભથ્થું બધું પ્રજા ની કાળી મજૂરી નાં રુપિયા થી ટેકસ નાં રુપિયા થી ચુકવવામાં આવે છે અને ગુજરાત સરકાર ઉપર વિદેશી દેવું 4 લાખ કરોડ આજુબાજુ છે અને જીલ્લા નાં ભાગલાં થી ગુજરાત નું દેવું વધશે મોંઘવારી વધશે તેનાં કારણે રાજસ્થાન માં સરકારે 9 જીલ્લા રદ્ કરવા પડ્યાં છે પહેલા રાજસ્થાન નાં 9 જીલ્લા ની પ્રજા એ રેસન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક જમીન મિલકત માં સરનામું સુધારવા ધક્કા કાધા હતાં જીલ્લા રદ્ થતાં ફરી સરનામું સુધારવા ધક્કા કાધા હતાં આજાદી થી આજ સુધી રાજસ્થાન નાં 9 જીલ્લા ની પ્રજા એ જે ધક્કા ન હતાં કાધા તેટલાં ધક્કા નવો જીલ્લો બનાવતાં અને રદ્ કરતાં કાધા છે રાજસ્થાન માં કોંગ્રેસ સરકારે નવા જીલ્લા બનાવ્યા અને ભાજપ સરકારે રદ્ કર્યો ભાજપ નાં નેતા ઓ ને પુછો તો ખરાં કે તમે ગુજરાત માં નવા જીલ્લા બનાવવા નિકળ્યાં છો ત્યારે રાજસ્થાન માં જીલ્લા રદ્ કેમ કર્યો ભાજપ નાં નેતા ઓ ની બોલાતી બંધ થઈ જશે રાજસ્થાન નાં જીલ્લા ઓ માં છેવાડાના ગામો થી જીલ્લા નું મુખ્ય મથક 200 કિલોમીટર દૂર પડતું હોય છે છતાં ભાજપ સરકાર નવા જીલ્લા નથી બનાવતી પરંતુ ગુજરાતમાં ભાજપ નાં નેતા ઓ એમનાં અંગત સ્વાર્થ માટે નવા જીલ્લા બનાવે નવા જીલ્લા થી પ્રજા ને કોઈ ફાયદો થવાનો નથી પ્રજા ને જીલ્લા માં કોઈ કામ પડતું નથી જીલ્લા નું કામ ફક્ત અને ફક્ત રાજ કારણી ઓ ઉધોગપતિઓ અને ભસટાચારીઓ ને પડે છે ખેડૂતો પશુપાલકો મધ્યમ વર્ગના લોકો મજુરી કામ કરતા લોકો ને જીલ્લા નું કામ પડતું નથી તો કોનાં ફાયદા માટે નવો જીલ્લો બનાવવા નિકળ્યાં છો પ્રજા એ જાગૃત થઈ ને નવા જીલ્લા નો નિડરતા થી વિરોધ કરવો જોઈએ વાવ થરાદ જીલ્લા નાં 75% પ્રજા નવા જીલ્લા થી ખુશ નથી તો નવો જીલ્લો બનાવવા નું કારણ શું બનાસકાંઠા જિલ્લામાં 99.99% લોકો ખેડૂતો પશુપાલકો મધ્યમ વર્ગના લોકો મજુરી કામ કરતા લોકો છે અને એમને જરુર છે સિંચાઈ માટે પાણી ખેત પેદાશોના ભાવ અને મોંઘવારી ઘટાડવા માટે સરકાર પગલાં દેવા માફી ખેતી માટે યુરીયા ડિ એ પી ખાતર મળી રહે પાક નિષ્ફળ સહાય મળે ખેડૂત સહાય યોજના નો લાભ દરેક ખેડૂતો ને મળે ટેકાના ભાવ નો લાભ દરેક ખેડૂતો ને મળે આવી અનેક સમસ્યાઓ થી છુટકારો મેળવવા ની માંગ હતી એ ધ્યાનમાં ન લીધી દિયોદર લાખણી નાં ખેડૂતો ને તળાવ ભરવા ની વાત કરી હતી પરંતુ કેશાજી અને ભાજપ નાં નેતા નાં અંગત કારણોસર દિયોદર લાખણી વિસ્તારમાં ખેડૂતો ને પાણી મળતું નથી તળાવો ભરાતાં નથી અને અહીં મુઠ્ઠી ભર લોકો નાં અંગત સ્વાર્થ માટે નવો જિલ્લો બનાવવા નિકળી પડ્યાં છે તે કોઈ દિવસ સફળ થવા નાં નથી કાતો જીલ્લો રદ્ થશે અને થશે તો નવી સરકાર બનશે ત્યારે રદ્ થશે પરંતુ વાવ થરાદ જીલ્લો બનવા નો નથી પ્રજા ને નવો જિલ્લો પસંદ ન હોય તો ખુલ્લી ને નિડર બની ને વિરોધ કરવો જોઈએ જ્યારે અન્યાય થતો હોય ત્યારે બોલવું જરૂર છે
જય જવાન જય કિસાન ભારત માતા કી જય
#ફોલોઅર
Narendra Modi Bhupendra Patel