Surat Dog Lovers Association

Surat Dog Lovers Association This page has been created to fight against the cruelty for Dogs in Surat City (Gujarat)

04/04/2024
अगर आप भी कुछ ऐसा करते हो तो जानवर वो नहीं, आप हो।  इस बार होली के दिन ये बिचारे बेज़ुबानों को रंग लगाकर परेशान ना करें ...
24/03/2024

अगर आप भी कुछ ऐसा करते हो तो जानवर वो नहीं, आप हो। इस बार होली के दिन ये बिचारे बेज़ुबानों को रंग लगाकर परेशान ना करें 🙏

07/03/2024

ઓલપાડ તાલુકા મા રહેતાં આ રાક્ષસ જેવા માણસે 5 ગલૂડિયાં અને એમની મા ને ઝેર આપી ને મારી નાખ્યાં. Dog lovers એ પોલીસ ફરિયાદ કરી તો આ રાક્ષસ માફી માંગવા આવ્યો. શું આ માફી ના લાયક છે? 🤬😡

Update: Dog mil gaya hai 🙏Name TaisonRottweiler Yellow neck belt 5.6 yrs oldMissing from 25.2.24 / 6.30 pmNr. Nayra petr...
27/02/2024

Update: Dog mil gaya hai 🙏

Name Taison
Rottweiler
Yellow neck belt
5.6 yrs old
Missing from 25.2.24 / 6.30 pm

Nr. Nayra petrol pump, Jahangirpura, Surat

01/02/2024

FREE ADOPTION:

Breed: Labrador Mixed
Gender: Female
Age: 3.5 Years

Owner: Mr. Rajesh
Mobile No.: 7984248338

29/01/2024

સફેદ કલર નું Golden Retriever કુતરું ઓલપાડ રોડ પર 29 જાન્યુઆરી, રાત્રે ૧૦:૩૦ વાગ્યે જોવા મળ્યું છે. કોઈ નું ખોવાઈ ગયું હોય તો વધુ માહિતી માટે અમને મેસેજ કરો.

26/01/2024

આ બચ્ચુ એની મા થી અલગ થઈ ગયું છે. કોઈ આને અપનાવા માંગતું હોય તો અમને મેસેજ કરો. ઉંમર આશરે 2 મહિના. Female બચ્ચુ છે.

Adoption Closed.Available for FREE adoption.Age 5 years.Female.Lhasa ApsoPotty trained.Fully vaccinated.Contact number: ...
04/12/2023

Adoption Closed.

Available for FREE adoption.
Age 5 years.
Female.
Lhasa Apso
Potty trained.
Fully vaccinated.

Contact number: 813078**** (Jagrutiben Gupta)

11/11/2023

જે લોકો દિવાળી નિમિતે ફટાકડા ફોડે છે, એમાંથી 90% લોકો ને ખબર અજ નઈ હશે કે આપડે દિવાળી નો તેહવાર શા માટે ઉજવીયે છે.

દિવાળી પર્વ આનંદ, ઉલ્લાસ અને પ્રકાશ નો તેહવાર છે. તમારા બોમ્બ ફોડવા થી અને એના મોટા અવાજ થી કેટલા પશુ, પક્ષી અને પ્રાણીઓ ના મૃત્યુ થાય છે એનો જરા પણ ખ્યાલ છે?

એક બિચારી મા એ એના બચ્ચા ને જનમ આપ્યો હોય, એ લોકો ની 8 થી 10 દિવસ મા આંખ ખૂલે એ પેહલા એમના મૃત્યુ થઈ જાય છે.

જેમ તમને ભગવાને આ ધરતી પર મોકલ્યા છે એજ રીતે એ લોકો એ પણ આ ધરતી પર જનમ લીધો છે.

અમે આજેજ (11-11-2023 ની રાત્રે) 7 કૂતરા ના બચ્ચા દફનાવ્યા છે જેમની ઉંમર ફક્ત 2 થી 7 દિવસ ની હતી. મોટા અવાજ ને કારણે એમનો જીવ ગયો. બચ્ચા ઓ ની મા લાચાર હતી, અમને અને એના મૃત્યુ પામેલા બચ્ચાઓ ને જોયા કરતી હતી.

તહેવાર તમારો, ખુશી તમારી એમાં બિચારા અબોલ પશુ નો શું વાંક?

આવી રીતે તહેવાર મનાવા થી ભગવાન ખુશ નઈ પણ દુઃખી જરૂર થશે.

ત્યોહાર માનવો, પણ કોઈ નો જીવ લીધા વગર 🙏

શુભ દિવાળી 🎇

Dhoni's Birthday Celebration ❤️
09/07/2023

Dhoni's Birthday Celebration ❤️

06/07/2023

જે લોકો ને રખડતા કૂતરાઓ થી નફરત છે એ લોકો ને આ વીડિયો જરૂર થી મોકલજો 🙏

એક મનુષ્ય ખરાબ હોય તો બધા મનુષ્ય ખરાબ નથી હોતા, એવીજ રીતે એક કૂતરું કરડે તો બધા કૂતરા નથી કરડતા. એમને ફક્ત 2 ટાઈમ ખાવાનું આપો તો એ હંમેશા તમારી રક્ષા કરશે.

12/06/2023

Available for urgent adoption.
કોઈ આ ગલૂડિયાં ને ફેંકી ને જતું રહ્યું છે.

Male
25 days old

Please help the owners to find their lost CAT.A white female cat with odd eyes has been MISSING since 1st may 2023 from ...
10/06/2023

Please help the owners to find their lost CAT.

A white female cat with odd eyes has been MISSING since 1st may 2023 from ganga sagar society, adajan patiya, surat.

If anyone has found can contact us immediately.

She responses to the name huraira

She is a house cat with 0 survival chances on the road

Pls share this post as much as possible

Shaikh mubbassir
81417 83650

Raees naviwala
9714626900

09/06/2023

FREE ADOPTION:

Name: Coco
Gender: Male
Breed: Pomeranian
Age: 1.3 years

Contact Number: 787400###x (only WhatsApp msg)

Conditions:
Must have a previous experience of keeping a pet dog

Must be from Surat

Stray dogs of Surat need your support. Please sign this petition.
31/05/2023

Stray dogs of Surat need your support. Please sign this petition.

People are trying to relocate stray dogs illegally

“ BUTTER “ is looking for his forever home !! ❣️
31/05/2023

“ BUTTER “ is looking for his forever home !! ❣️

“ BREAD “ is looking for his forever home !! ❣️
25/05/2023

“ BREAD “ is looking for his forever home !! ❣️

Adoption Closed 🙏Leo is in search for his new home , where he can get what he deserves. He just need love and care ! ❤️ ...
19/05/2023

Adoption Closed 🙏

Leo is in search for his new home , where he can get what he deserves. He just need love and care ! ❤️ interested people please contact on given number .

Breeders & first time pet parents please do not contact ! ✨

Adoption alert !!Someone left this babies when they were just 20 days old . Now they are all fit and healthy and is in s...
08/05/2023

Adoption alert !!

Someone left this babies when they were just 20 days old . Now they are all fit and healthy and is in search of loving and caring home , because they deserve love too !! ❣️

05/05/2023

ADOPTION CLOSED

FREE ADOPTION:

Age: 1 year
Gender: Female
Breed: Labrador
Vaccinated: Yes
Behaviour: Very playful
Location: Navsari

Contact Owner: 81549 *****

Note:
First time dog owners, farm owners and breeders do not contact.

Will do the house check and adoption formalities are a must.

Address

Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Surat Dog Lovers Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat Dog Lovers Association:

Videos

Share


Other Surat pet stores & pet services

Show All