Shree Valinath Gaushala and Ashvashala

Shree Valinath Gaushala and Ashvashala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Valinath Gaushala and Ashvashala, Animal shelter, Visnagar.
(2)

જય વાળીનાથ ॥
18/05/2023

જય વાળીનાથ ॥

यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥जिसने समस्त चराचर जगत् को व्याप्त कर रख...
18/03/2023

यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।

तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥

जिसने समस्त चराचर जगत् को व्याप्त कर रखा है, उस भूत और भविष्य की जननी गौ माता को मैं मस्तक झुका कर प्रणाम करता हूं॥

03/01/2023

જય ગૌમાતા ॥
ગૌસેવા પરમો ધર્મઃ ॥

ગૌસેવા પરમો ધર્મઃ॥આજે રવિવાર ના દિવસે ગૌશાલા સફાઈ ના લાભ લેતા આપણા વિદ્યાર્થીઓ
01/01/2023

ગૌસેવા પરમો ધર્મઃ॥
આજે રવિવાર ના દિવસે ગૌશાલા સફાઈ ના લાભ લેતા આપણા વિદ્યાર્થીઓ

ગૌ સેવા પરમો ધર્મઃ ॥ જય વાળીનાથ ॥
29/12/2022

ગૌ સેવા પરમો ધર્મઃ ॥
જય વાળીનાથ ॥

ગૌ સેવા પરમો ધર્મઃ॥જય વાળીનાથ ॥
25/12/2022

ગૌ સેવા પરમો ધર્મઃ॥
જય વાળીનાથ ॥

ગૌ સેવા પરમો ધર્મઃ ॥ આપણા શ્રી વાળીનાથ અખાડા ના વિદ્યાર્થીઓ અને સાંતલપુર બાજુ ના ચારણકા ગામ ના યુવાનો અને ગામ વાસીઓ ખૂબ ...
22/12/2022

ગૌ સેવા પરમો ધર્મઃ ॥
આપણા શ્રી વાળીનાથ અખાડા ના વિદ્યાર્થીઓ અને સાંતલપુર બાજુ ના ચારણકા ગામ ના યુવાનો અને ગામ વાસીઓ ખૂબ ઉત્સાહ અને પરિશ્રમ થી સેવા કરી ને આપણી શ્રી વાળીનાથ ગૌશાળા ની ગાયો માટે ૪ ગાડી ભરી ને જ્વાર ની ચાર શ્રી વાળીનાથ ગૌશાળા તરફ રવાના કરી ॥
જય વાળીનાથ ॥

પૂજ્ય ભા ના ગૌ પ્રેમ ની યાદો                       જય વાળીનાથ ॥
11/12/2022

પૂજ્ય ભા ના ગૌ પ્રેમ ની યાદો
જય વાળીનાથ ॥

सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः।गावो मामुपतिष्ठन्तामिति नित्यं प्रकीर्तयेत्॥સુંદર અને બહુ પ્રકાર ના રંગ રુપ વાલી વિ...
17/11/2022

सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः।

गावो मामुपतिष्ठन्तामिति नित्यं प्रकीर्तयेत्॥

સુંદર અને બહુ પ્રકાર ના રંગ રુપ વાલી વિશ્વરુપિણી ગોમાતા હમેશા મારા નિકટ વાસ કરે એવી મારી પ્રાર્થના
જય વાળીનાથ ॥

गावः विश्वस्य मातरम्॥
07/11/2022

गावः विश्वस्य मातरम्॥

શ્રી વાળીનાથ નવીન અશ્વશાળા નો આજ નો દૃશ્યો
08/07/2022

શ્રી વાળીનાથ નવીન અશ્વશાળા નો આજ નો દૃશ્યો

શિવધામ શ્રી વાળીનાથ ગૌશાળા ના દર્શનીય બુલ ‘વિરાજ,  પારેવો નો વંશ જે માત્ર 30 મહીના ની ઉમ્ર મા આવો દર્શનીય દેખાય છે
15/06/2022

શિવધામ શ્રી વાળીનાથ ગૌશાળા ના દર્શનીય બુલ ‘વિરાજ, પારેવો નો વંશ
જે માત્ર 30 મહીના ની ઉમ્ર મા આવો દર્શનીય દેખાય છે

જય વાળીનાથ ॥ આપળી શ્રી વાળીનાથ ગૈશાળા ની ગાાયો ના દૂધ માં થી વલોળા દ્વારા બનાવેલ કાંકરેજ ગાય નુ શુદ્ધ ઘી શ્રી વાળીનાથ અખ...
29/05/2022

જય વાળીનાથ ॥
આપળી શ્રી વાળીનાથ ગૈશાળા ની ગાાયો ના દૂધ માં થી વલોળા દ્વારા બનાવેલ કાંકરેજ ગાય નુ શુદ્ધ ઘી શ્રી વાળીનાથ અખાડા આફિસ મા થી પ્રાપ્ત કરી શકો

28/05/2022

જય વાળીનાથ ॥
શિવધામ શ્રી વાળીનાથ ગૌશાળા તરભ

26/05/2022

શ્રી વાળીનાથ અશ્વશાળા ની શોભા

🐎**શિવાક્ષ** 🐎 63+
Age - 30 month
Sired by - Dhanraj {65}

જય વાળીનાથ ॥ જય ગૌમાતા ॥
25/05/2022

જય વાળીનાથ ॥
જય ગૌમાતા ॥

શ્રી વાળીનાથ અશ્વશાળા યૂટ્યૂબ ચૈનલ ની નવી વીડિયો Like share and Subscribe 🙏🏻https://youtu.be/_1H0vwSv-Tk
24/03/2022

શ્રી વાળીનાથ અશ્વશાળા યૂટ્યૂબ ચૈનલ ની નવી વીડિયો
Like share and Subscribe 🙏🏻

https://youtu.be/_1H0vwSv-Tk

एक ऐसा आश्रम जहां 900 साल से घोडे रखने की परंपरा है और 900 साल पहले की रेमी नाम की उसी घोडी के परिवार से यह घोडा शिवाक्ष प.....

Youngest Bull of  shre Valinath Goshala Son of Parevo  “Viraaj”
26/02/2022

Youngest Bull of shre Valinath Goshala
Son of Parevo “Viraaj”

શિવધામ શ્રી વાળીનાથ અખાડા ગૌશાળા ના આજ ના દિવ્ય દ્રશ્યો
12/01/2022

શિવધામ શ્રી વાળીનાથ અખાડા ગૌશાળા ના આજ ના દિવ્ય દ્રશ્યો

જય વાળીનાથ ॥ શ્રી વાળીનાથ અશ્વશાળા ની 900 વર્ષ જૂની  પરંપરા ની રેમી ઘોડી ના વંશ મા થી એક ઘોડી  "રુપા" નો વછેરો "શિવાક્ષ"...
09/10/2021

જય વાળીનાથ ॥

શ્રી વાળીનાથ અશ્વશાળા ની 900 વર્ષ જૂની પરંપરા ની રેમી ઘોડી ના વંશ મા થી એક ઘોડી "રુપા" નો વછેરો
"શિવાક્ષ" ( height 62)
Age 24 months
Sired by Dhanraj '65' (son of Vanraj)

ધર્મ ,આસ્થા ,નિષ્ઠા, શિક્ષણ અને પરંપરા ને સાથે લઈ ને ચાલનારી સંસ્થા એટલે શિવધામ શ્રી વાળીનાથ અખાડા અને એજ આપણી 900 વર્ષ ...
18/09/2021

ધર્મ ,આસ્થા ,નિષ્ઠા, શિક્ષણ અને પરંપરા ને સાથે લઈ ને ચાલનારી સંસ્થા એટલે શિવધામ શ્રી વાળીનાથ અખાડા
અને એજ આપણી 900 વર્ષ જૂની પરંપરા મા થી રેમી ઘોડી ના વંશ મા થી એક ઘોડી
* રુપા*
વાળીનાથ ધામ ની અશ્વશાળા ની રુપવાન ઘોડી
જય વાળીનાથ॥

જય વાળીનાથ॥
13/09/2021

જય વાળીનાથ॥

गवां सेवा तु कर्तव्या गृहस्थैः पुण्यलिप्सुभिः ।गवां सेवापरो यस्तु तस्य श्रीर्वर्धतेऽचिरात् ॥પુણ્ય અને સ્વકલ્યાણ જોવનારા ...
07/09/2021

गवां सेवा तु कर्तव्या गृहस्थैः पुण्यलिप्सुभिः ।
गवां सेवापरो यस्तु तस्य श्रीर्वर्धतेऽचिरात् ॥
પુણ્ય અને સ્વકલ્યાણ જોવનારા ગૃહસ્થો ને ગૌસેવા કરવી જોઇએ કેમ કે ગોસેવા મા લાગેલા ગૃહસ્થ ની શીઘ્ર જ સંપત્તિ-વૃદ્ધિ થાય
ગોસેવા થી ધન સંપત્તિ ,આરોગ્યાદિ મનુષ્ય જીવનને સુખકર બનાવનારા સાધન સરલ રીતે પ્રાપ્ત થઇ જાય છે

Address

Visnagar
384310

Telephone

+919898325656

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Valinath Gaushala and Ashvashala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Visnagar pet stores & pet services

Show All